Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

અમેરિકામાં 62 શ્વાન-બિલાડી માટે નવા ઘરની શોધ

નવી દિલ્હી: અમેરિકાના પ્યુટો રિકોમાં ચક્રવાતી વાવાઝોડું 'મારિયા'ના કારણે બેઘર થયેલ 62 બિલાડી અને કુતરા માટે હવે એક નવા ઘરની તપાસ થઇ રહી છે.ડલાસની દક્ષિણપશ્ચિમ એરલાઈંસે કેરેબિયાઈ દ્વીપ પર મોટી સંખ્યામાં રાહત સામગ્રી પહોંચાડી છે.વિમાન કંપનીનું કહેવું છે કે બધા પશુઓને એક બોક્સમાં સીટ બેલ્ટ બાંધીને રાખવામાં આવ્યા છે અને લકી ડોગ સંસ્થા આ અભિયાનને ચલાવી રહી છે.

(6:51 pm IST)