Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

વૈજ્ઞાનિકોએ બનાવ્યું દુનિયાનું સૌથી નાનું એંજીન

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ વિશ્વનું સૌથી નાનું એંજીન બનાવ્યું છે જેનો આકાર કેલ્શિયમના એક આયન જેવો છે અને કારના એંજીનના મુકાબલામાં તે 10 અરબ ગણું નાનું છે આ અનુસંધાનમાં કહેવામાં આવ્યું છે કે અનિયમિત ઉતાર ચડાવ કઈ પ્રકારથી સૂક્ષ્મદર્શી યંત્રોના સંચાલનથી પ્રભાવિત કરે છે તે જાણી શકાય છે.

      જર્મનીના જોહાનસ ગુટેનબર્ગ વિશ્વવિદ્યાલયના અનુસંધાનકર્તાઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં આવા ઉપકરણોથી બેકાર બનેલ ઉર્જાને પુનર્રચકિત કરવાના ઈરાદાથી અન્ય પ્રૌદ્યોગિકીઓમાં ઉર્જા ક્ષમતાનો વધારો કરી શકાય છે.

(6:57 pm IST)