Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

રશિયાનું ફ્લોટિંગ ન્યુક્લિયર રીએક્ટર લોંચ: ચેતવણી સાથે પર્યટકોએ આપ્યો સંદેશ

નવિ દિલ્હી: રશિયાએ દુનિયાના પ્રથમ ફ્લોટિંગ તરતું ન્યુક્લિયર રીએક્ટર એકેડેમિક લોમોનોસોવ લોંચ કરી દીધું છે લાંબા સમયથી પર્યાવરણવાદીઓએ  આ વાત વિષે લાંબા સમયથી ચિંતા થઇ રહી હતી અને ગંભીર મુસીબતની ચેતવણી આપવામાં આવી છે.

  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ન્યુક્લિયર ટાઇટેનિક તેમજ  ન્યુક્લિયર ચેરનોબિલ નામ આપવામાં આવ્યું છે તેમજ આ ગંભીર નુક્શાનની ચેતવણી મળી હોવા છતાં પણ રિએક્ટરને આર્કટિક પર મોકલવાની તૈયારી કરવામાં આવી છે.

(6:55 pm IST)