Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

સાઉદી અરબમાં બેસ જંપ દરમ્યાન વિંગસૂટ વૈજ્ઞાનિક ગ્રબીસીકનું મોત

નવી દિલ્હી:38 વર્ષીય ડો.એંજેલો ગ્રબિસિક દ્વારા મંગળવારના રોજ સાઉદી અરબમાં લગાવવામાં આવેલ જંપ તેમની છેલ્લી ઈચ્છા સાબિત થઇ ગઈ છે. આયોજિત પ્રોગ્રામના મહત્વના પોતાના પસંદીદા કામમાં તે કૂદવા જઈ રહ્યા હતા  પરંતુ આ તેમની અંતિમ ઉડાન હતી.

   એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે  એસ્ટ્રોનોટિકલ એન્જીનીયરે સાઉથહેમ્પટન વિશ્વવિદ્યાલયમાં એક વિંગસૂટ ડિઝાઇન ટીમનું નેતૃત્વ કરતા હતા.આ દરમ્યાન જંપ દરમ્યાન તેમનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી રહી છે.

(6:46 pm IST)