Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

આ દેશમાં મૃત્યુ પામેલ લોકો વિશેના કાયદા જાણીને સહુ કોઈને થઇ જશે અચરજ

નવી દિલ્હી: દુનિયાના એક એવા કાયદા વિશે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો. નોર્વેમાં લોન્ગઈનયરબેન એક એવું શેહર છે જ્યા મૃત્યુ પામવુ એક ગુનો માનવામાં આવે છે? હા તમે બરાબર વાચી રહ્યા છો. તો ચાલો આજે તમે જણાવીએ કે હકીકત શું છે. કાયદાની પાછળ એક મોટુ કારણે છુપાયેલુ છે. જેના કારણ છે કે, અહીંયા ખૂબ વધારે ઠંડી સીઝન હોય છે તેની સાથે અહીંયા પર લગભગ 2 હજાર લોકો રહે છે અને માત્ર એક કબ્રસ્તાન છે. કબ્રસ્તાનમાં મડદાઓને દફનાવવામાં આવે છે. એવુ એટલા માટે કે, અહીંયા ઠંડીની સીઝનને કારણે દફનાવવામાં આવેલ મૃતદેહ માટીમાં મળતા નથી. વર્ષ 1950માં લોકોમાં મળી આવ્યુ કે, ઘણા સમય પહેલા દફનાવવામાં આવેલ શરીર અત્યાર સુધી તેવી હાલતમાં પડ્યા છેતે કારણ છે કે, અહીંયા કોઈને દફનાવેલના 70 વર્ષ થઈ ગયા છે. ઠંડી સીઝનના કારણે અહીંયાના લોકોને મૃત્યુ બાદ દફનાવવા પર પ્રતિંબધ લાગી ગયો છે.

(6:15 pm IST)