Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

માનવશબથી ખાતર બનાવવાની મંજુરી આપનાર પ્રથમ અમેરિકી રાજય બન્યુ વોશિંગ્ટન

         વોશિંગ્ટન અમેરીકાનું પ્રથમ એવું રાજય  બની ગયુ છે જે માનવ શબથી ખાતર બનાવવાવાળા બિલને મંજુરી આપી છે મે ર૦ર૦ થી લાગૂ થનાર આ નિયમને લઇ લોકો પાસે પોતાના શબને કમ્પોસ્ટિંગ માટે દેવાનો વિકલ્પ હશે.આ બિલનુ મકસદ અંતિમ સંસ્કારથી થવાવાળા કાર્બન ઉત્સર્જનમાં કટૌતિ કરવાનો છે.

(12:06 am IST)
  • છત્તીસગઢના કોંડાગાંવમાં ચૂંટણી ડ્યૂટી દરમિયાન સીઆરપીએફ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં તૈનાત હતાં. access_time 11:42 pm IST

  • ઈમરાન ખાને વડાપ્રધાન મોદીને આપી શુભેચ્છા : પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું શાંતિ, વિકાસ અને પ્રગતિ માટે કામ થશે તેવી આશા : નવી સરકાર વધુ જોશથી કામ કરશે access_time 6:36 pm IST

  • ફરી મોદી સરકારઃ ટ્રેન્ડમાં એનડીએને મળી ગઇ બહુમતી access_time 9:23 am IST