Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

શ્રીલંકા:ચર્ચમાં પ્રવેશ કરનાર સુસાઇડ બોમ્બર નજરે પડ્યો

નવી દિલ્હી: ઇસ્ટરના દિવસે સેંટ સેબેસ્ટિયન ચર્ચમાં એક સંદિગ્ધ આતમઘાતી હુમલાખોર પ્રવેશ કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક સુસાઇડ બોમ્બર ખંભા  પર બેગ લટકાડીને ચર્ચામાં પ્રવેશ કરતો નજરે પડી રહ્યો છે.

(6:04 pm IST)