Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ફિલીપીંસમાં ભુકામના કારણે મ્રુતકઆંક વધીને 16એ પહોંચ્યો

નવી દિલ્હી: ઉત્તરી ફિલીપીંસમાં સોમવારના રોજ આવેલ જોરદાર ભૂકંપના ઝટકામાં મ્રુતકઆંક વધીને 16એ પહોંચી ગયો છે ફિલીપીંસના રાષ્ટ્રીય બચાવ પ્રબંધન પરિષદ દ્વારા મળેલ માહિતી મુજબ ભૂકંપમાં 81 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે તેમજ પમપગા અને જીમબેલના મધ્ય લુજાન પ્રાંતમાંથી 14 લોકો લાપતા થઇ ગયા હોવાની માહિતી મળી રહી છે.

(6:03 pm IST)