Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ટવિટર કો-ફાઉન્ડર વિલિયમ્સ છોડશે કંપનીનું બોર્ડ ૧ર વર્ષ પહેલા જોડાયા હતા

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટવીટરએ જણાવ્યુ છે કે ૧ર વર્ષથી નિર્દેશક મંડળ સાથે જોડાયેલ કો-ફાઉન્ડર ઇવાન વિલિયમ્સ આ મહીનાના અંતમાં કંપનીના બોર્ડથી અલગ થઇ જશે. સીઇઓ અને કો - ફાઉન્ડર જૈક ડોર્સી પછી વિલિયમ્સ ટવિટરના બીજા સૌથી મોટા શેર ધારક છે. ર૦૦૮-ર૦૧૦ દરમ્યાન ટવિટરના સીઇઓ રહી ચૂકેલ વિલિયમ્સ હાલમાં પબ્લીશિંગ સાઇટના સીઇઓ છે.

(10:35 pm IST)