Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ગુણવતાને લઇને ન્યુટેલાના સૌથી મોટા પ્લાન્ટએ ઉત્પાદન રોકયું

ઇટાલીની કન્ફેશનર કંપની ફેરેરોએ ગુણવતા સંબંધી સમસ્યાને કારણે નોરમેંડી(ફ્રાંસ) મા ન્યુટેલાના પોતાના સૌથી મોટા પ્લાન્ટમા ઉત્પાદન અસ્થાઇ રીતે રોકી દીધુ છે.  કંપનીએ  જણાવ્યુ કે ન્યુટેલા અને કિંડર બુચેનોના ઉત્પાદનમા ઉપયોગ થનાર એક સેમી ફીનીશ્ડ પ્રોડકટની ગુણવતામાં ઉણપ છે.

(10:34 pm IST)