Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ઇસકી ટોપી ઉસકે સર

મોનેકોમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ સર્કસ ફેસ્ટિવલમાં દંગ રહી જવાય એવા કરતબો જોવા મળે છે. જોકે ચીનના શેન્ડોન્ગથી આવેલા એક ગ્રુપે ડઝનબંધ હેટ્સનું એવું જગલિંગ કર્યું કે કઇ ટોપી કયાં ફરી રહી છે એનો અંદાજ જ ન આવે.

(3:21 pm IST)