Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

અમેરિકી રક્ષા મંત્રાલયે અફઘાનિસ્તાનથી સેના હટાવવાની યોજના તૈયાર કરી

નવી દિલ્હી: અમેરિકાના રક્ષા મંત્રાલયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને અચાનક અફઘાનિસ્તાનની સેનાને પરત બોલાવી લેવાનો નિર્ણય દરમ્યાન ત્યાંથી સેનાને હટાવી લેવાની યોજના તૈયાર કરી છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રક્ષા મંત્રાલયે અફઘાનિસ્તાનના માટે યોજના હાલમાં ટ્રંપના સીરિયાને લઈને નીતિમાં બદલાવ કરવા બદલ બનાવી છે.

         અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં વાઈટ હાઉસે અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોને પરત બોલાવી લેવાનો કોઈ આદેશ આપ્યો નથી પહેલા સોમવારના રોજ યુએસ જનરલ ઓસ્ટીન સ્કોટ મિલરે કાબુલમાં જણાવ્યું હતું કે અમેરિકાએ ગયા વર્ષથી અત્યારસુધીમાં અફઘાનિસ્તાનથી પોતાના 2000 સૈનિકોને ઓછા કરી દીધા છે.

(6:46 pm IST)
  • દીવના વાતાવરણમાં પલટો : ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ખેડૂતોમાં ચિંતાનો માહોલ access_time 1:46 pm IST

  • જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ ન, 3 ની પેટા ચૂંટણીમાં 38,42 ટકા મતદાન થયું : દિવાળી તહેવારોને કારણે મતદારોમાં નીરસતા : access_time 3:35 pm IST

  • આજે સુરત અને આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પછી મોડી સાંજે ૬-૭ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. access_time 7:01 pm IST