Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઓસ્ટ્રેલિયામાં મહિલાએ પ૭ વર્ષીય માતાનું માથું ધડથી અલગ કરી પડોશીના દરવાજા બહાર રાખ્યું

એક રપ વર્ષીય ઓસ્ટ્રેલીયાઇ મહિલા પર પોતાની પ૭ વર્ષની માતાનુ માથું ઘડથી અલગ કરી એને પડોશીના ઘરની બહાર રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

મહિલાને અદાલતમાં રજૂ કરવામાં આવી જયા એમેણે કહ્યું કે એને ચિકિત્સીય સહાયતાની જરૂરત છે પોલીસએ આને સૌથી ભયાનક ક્રાઇમ સીનમાંનો એક બતાવ્યો છે.

મહિલાએ પોતાની જામીન માટે અરજી આપી નથી.

(10:48 pm IST)