Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

અમેરિકામાં તણાવ વચ્ચે ઈરાને એક સૈન્ય ઉપગ્રહ 'નૂર'ને સફળતાપૂર્વક લોંચ કર્યો

નવી દિલ્હી:કોરોના વાયરસની વૈશ્વિક મહામારી અને અમેરિકા સાથે વ્યાપક તણાવ વચ્ચે ઈરાને પોતાના એક સૈન્ય ઉપગ્રહને લોંચ કર્યો છે. ઇરાનના રીવોલ્યુંશનરી ગાર્ડે બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક સૈન્ય ઉપગ્રહને લોંચ કરવામાં આવ્યો છે.

    રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું છે કે ઘણીવાર અસફળતાઓ વચ્ચે બુધવારના રોજ સૈન્ય ઉપગ્રહનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.ઉપગ્રહ પ્રક્ષેશન પછી પહેલા ઈરાને વાત પર ચુપી જણાવી છે. પરંતુ પછી તેના પ્રક્ષેપનની પુષ્ટિ કરવામાં આવી છે. ઈરાની સેનાએ ઉપગ્રહનું નામ નૂર એટલે કે રોશની રાખી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:13 pm IST)