Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પ્રેસ પર પાબંદિઓને લઇ ઓસ્‍ટ્રેલીયાના અખબારોએ પહેલા પેજ પર છાપી કાળી લાઇનો

ઓસ્‍ટ્રેલીયન અખબારોએ પ્રેસ પર પાબંદિઓ વિરૂદ્ધ સોમવારના પહેલા પાના પર કાળી લીટીઓ છાપી. આ વિરોધ રાષ્‍ટ્રીય સુરક્ષા કાનુનોને લઇને છે જેના પર પત્રકાર રિપોર્ટીંગનુ દમન કરવા અને ગોપનીયતાની સંસ્‍કૃતિ બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

સરકારએ કહ્યું છે કે તે પ્રેસની આઝાદીનુ સમર્થન કરે છે પરંતુ કોઇપણ કાનુનથી ઉપર નથી. જનતાને જાણવાના અધિકારને રોકે છે આ પાબંદિઓ.

(11:38 pm IST)