Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

બ્રેકફાસ્ટમાં દુધ લેવાથી બ્લડ-શુગર કન્ટ્રોલમાં રહે

ટોરેન્ટો તા.૨૧ જે લોકોને ડાયાબિટીઝ છે તેમણે સવારે બ્રેકફાસ્ટના સમયે એક ગ્લાસ જેટલું હાઇ પ્રોટીન દૂધ પીવું જોઇએ કારણ કે એનાથી બ્લડ-શુગરનુ લેવલ જાળવી શકાય છે. કેનેડામાં યુનિવર્સિટી ઓફ ટૉરોન્ટોમાં આ વીશે રિસર્ચ કરવામાં આવયું હતું. આ દૂધ લોહીમાં રહેલા બ્લડ ગ્લુકોઝ કૉન્સન્ટ્રેશનને ઓછુ કરે છે. વળી હાઇ પ્રોટીન દૂધ લેવાને કારણે પેટ ભરાયેલું રહે છે.અને બીજી વાર ભૂખ લાગે ત્યારે ઓછા પ્રોટીનનો આહાર લઇ શકાય છે.

(3:25 pm IST)