Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અફઘાનિસ્તાનમાં 99માં સ્વતંત્રતા દિવસની દબદબાભેર ઉજવણી

 

કાબુલ :1919ની સંધિ બાદ અફઘાનિસ્તાને તેના 99માં સ્વતંત્રતા દિવસની દબદબાભેર ઉજાવની કરી હતી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ રક્ષા મંત્રાલય દ્વારા આયોજિત એક સરકારી સમારોહમાં 'સ્વતંત્રતા મિનાર ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી,

  અફઘાનિસ્તાન ક્યારેય બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો રહયો નથી,પરંતુ 1919માં એન્ગ્લો અફઘાન સંધિ બાદ બ્રિટિશ સૈન્યના હસ્તક્ષેપ દ્વારા સંપૂર્ણ આઝાદી પ્રાપ્ત થઇ હતી

(12:24 am IST)
  • મહારાષ્ટ્રમાં સામાજિક કાર્યકર નરેન્દ્ર દાભોલકર હત્યા કેસ મામલે એટીએસ દ્વારા શિવસેનાના પૂર્વ કોર્પોરેટર શ્રીકાંત પન્ગારકરની ધરપકડ : એટીએસ શ્રીકાંતની ધરપકડ બાદ તેને લઈને કોર્ટ પહોંચી : કોર્ટે શ્રીકાંતને 28 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. access_time 12:51 am IST

  • કાબુલમાં રાષ્ટ્રપતિના ભાષણ વેળાએ રોકેટ હુમલા :કલાકો સુધી આતંકવાદીઓના રોકેટ હુમલા અને સેનાના હવાઈ હુમલા :બે આતંકવાદીઓ માર્યા ગયા :રાષ્ટ્રપતિ અશરફ ઞી ઇસ્લામિક ઈદ અલ-અઝહા ની રજાના આગલા દિવસે સંબોધન કરી રહ્યાં હતા ત્યારે રોકેટ હુમલા કરાયા access_time 1:07 am IST

  • કેરળમાં પ્રવેશતા તમામ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ન વસૂલવાના આદેશ:કેરળમાં મોટી સંખ્યામાં ભારે વાહનો દ્વારા રાહત સામગ્રી પહોંચાડતી હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટોલ ટેક્સમાંથી મુક્તી આપી access_time 12:53 am IST