Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઓનલાઇન ખરીદેલ ઘરની હકીકત નીકળી કંઈક અલગ

નવી દિલ્હી: કરોડોનું ઘર ખરીદવાથી કોઈ પણ વ્યક્તિ જુમી ઉઠતું હોય છે પરંતુ એક શખ્સ એવો છે તેને ઓનલાઇન નિલામીમાં ખરીદેલ ઘર ખુબજ મોંઘુ પડ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક મકાનની ઓનલાઇન નીલામી ચાલી રહી હતી ત્યારે ફોટો જોઈને આ શખ્સે તેને ખરીદી લીધું અને જયારે જાણકારી મુજબ તેને જગ્યાએ જઈને મકાનને જોયું તો તે અચંબામાં મુકાઈ ગયા હતા કારણ કે તેમને નિલામીમાં જે કિંમત લગાવી હતી તે ઘરની બહારની ઘાસવાળી જગ્યાની હતી માત્ર 1 ફૂટ પહોળી અને 100 ફૂટ લાંબી એક ઘાસની પટ્ટીની નીલામી થઇ હતી ઓનલાઇન ઘર લેવા આ શખ્સને ખુબજ ભારે પડ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(5:55 pm IST)
  • કેરળનું જહાજ ૨૪૩ લોકો સાથે પેસીફીક સમુદ્રમાં લાપતાઃ આ વિસ્તારના દેશોને એલર્ટ કર્યાઃ હજુ સુધી કોઇ પતો નથીઃ વિદેશ ખાતુ access_time 11:35 am IST

  • અમદાવાદના કાકરિયા વાણિજ્ય ભવન પાસે આવેલ પેટ્રોલપંપ પરની ઘટના:પંપ મા કામ કરતા ૪૫ વષઁના કમઁચારીની લાશ પંપના પાણી ટાંકીની અંદરથી મળી આવી:યુવકના મોત અંગે અનેક તકઁવિતકો : યખડની પીર બાવાની ચાલીમા રહેતો હતો" મૃતક ઈમામ પઠાણની લાશને પી એમ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ access_time 11:10 pm IST

  • ૬ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યું સોનું :સોનાના ભાવમાં જબ્બરદસ્ત ઉછાળોઃ એક તોલાનો ભાવ પહોંચ્યો ૩૫,૦૯૦: સોનાના ભાવમાં રૂ.૪૦૦૦ ધરખમ વધારો access_time 4:10 pm IST