Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

આઈફોન અને આઇપેડ રીપેર ન કરી દેવું એપલને ભારે પડ્યું

નવી દિલ્હી: એપલને આઈફોન અને આઈપેડમાં ગડબડી આવવાના કારણે તેને રીપેર કરવાની ના કહેવું ભારે પડી ગયું છે ઓસ્ટ્રેલિયાની સંઘીય અદાલતમાં એપલ પર ઉપભોક્તાઓને ભ્રમિત કરવા માટે 6.6 મિલિયન ડોલર એટલે કે અંદાજે 45 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયાઈ   કમ્પટિશન એન્ડ કન્ઝયુમર કમિશન સેકેન્ડો ઉપભોક્તાઓની ફરિયાદના આધારે મામલો અદાલત સુધી પહોંચ્યો અને ત્યારબાદ સજાની સુનવણી કરવામાં આવી છે.

 

(6:46 pm IST)