Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

એફિલ ટાવર પર ચઢનાર વ્યક્તિની ધરપકડ

નવી દિલ્હી: ફ્રાંસની રાજધાની પેરિસમાં એફિલ ટાવર પર ચઢનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે એફિલ ટાવર પર એક વ્યક્તિ ચઢતા નજરે પડતા આ પરિસરને ખાલી કરાવવામાં  આવ્યો છે એફિલ ટાવરની સંભાળ રાખનાર કંપની  દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ ટાવરમાં તૈનાત આપાત દળની અંદર પકડવામાં આવ્યો હતો એક પોલીસ અધિકારી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

(6:14 pm IST)