Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

બ્રિટન કરી રહ્યું છે ગંભીર આતંકી હુમલાનો સામનો

નવી દિલ્હી:બ્રિટને સ્વીકાર  કર્યો છે કે છેલ્લા એક મહિનામાં બે હિંસક  ઘટનાઓ  પછી તેને  ગંભીર  આતંકી હુમલાનો  સામનો કરવાની  નોબત  આવી હતી. કેનેડા   સ્થિત એક સમાચાર  એજન્સી  દ્વારા   આ વાતની જાણકારી  પ્રાપ્ત  થઇ રહી છે. ઇન્ટરનેશનલ  ફોરમ ફોર રાઇટ્સ  એન્ડ સિક્યોરિટી એ આતંકવાદ-રોઘી વિશેષજ્ઞોને  વાત કરતા   આ જણાવ્યું  છે કે ભવિષ્યમાં  બ્રિટેનમાં  આનાથી પણ  વધારે આતંકી  હુમલાની  આશંકા  છે. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ  સંગઠન દ્વારા  લેવામાં  આવી નથી.

(5:16 pm IST)