News of Saturday, 20th November 2021
બ્રિટન કરી રહ્યું છે ગંભીર આતંકી હુમલાનો સામનો
નવી દિલ્હી:બ્રિટને સ્વીકાર કર્યો છે કે છેલ્લા એક મહિનામાં બે હિંસક ઘટનાઓ પછી તેને ગંભીર આતંકી હુમલાનો સામનો કરવાની નોબત આવી હતી. કેનેડા સ્થિત એક સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ્સ એન્ડ સિક્યોરિટી એ આતંકવાદ-રોઘી વિશેષજ્ઞોને વાત કરતા આ જણાવ્યું છે કે ભવિષ્યમાં બ્રિટેનમાં આનાથી પણ વધારે આતંકી હુમલાની આશંકા છે. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.
(5:16 pm IST)