Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

યુએસઃ નાસા વૈજ્ઞાનિક અને ૮ ભારતીય અમેરીકન મહિલા સન્માનિત

અમેરીકામાં ૮ ભારતીય-અમેરીકન મહિલાઓને જુદા જુદા ક્ષેત્રોમાં એમની ઉપલબ્ધતાઓ માટે  '' અમેરિકન બજાર વિયેન ઓન્ટ્રેપ્રેન્યોર અંેડ લીડર્સ ગાલા'' માં સન્માનિત કરવામાં આવ્યા. આમા નાસાની ખગોળવિદ મધુલિકા ગુહાઠાકુરતા, આ પ્રવાસી મામલાની વકીલ શીલા મૂર્તિ, એશિયન અમેરીકન હોટલ ઓનર્સ એશોસીએશનની અધ્યક્ષા જાગૃતિ પાનવાલા સામેલ છે. ટેક કંપની ''એપકસ'' ની સંસ્થાપક અને મેરીલેન્ડ ડેલિગેટને પણ સન્માનિત કરવામાં આવેલ.

(11:25 pm IST)