Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમેરિકા ૧૯૮૭ની પરમાણુ સંધીમાંથી બહાર નીકળશે તો રૂસ બદલો લેશેઃ પુતિન

રૂસિ મીડીયાના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ કહ્યું છે કે જો અમેરિકા ૧૯૮૭માં થયેલ ઇન્ટરમીડીયેટ-રેંજ પરમાણુ હથિયાર સંધિમાંથી  બહાર નીકળશે તો રૂસ એનો બદલો લેશે. અહેવાલ પ્રમાણે  પુતિનએ રક્ષામંત્રાલયમાં અધિકારીઓની સાથે સંભવિત બદલા પર ચર્ચા કરી અને કહ્યું કે રૂસ આ સંધિ પર અમેરીકાની સાથે વાતચીત માટે પણ તૈયાર છે.

(10:31 pm IST)