Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમેરિકન સિંગરે મંગેતરે આપેલ રિંગને પરત કરી: પીગ્ગી આપવા માટે કહી દીધી આ કારણોસર ના

નવી દિલ્હી: અમેરિકન સિંગર એરિયાના ગ્રાઈડ અને તેનો નાનો પીગ્ગીની એક ખુઅબજ ઈમોશનલ ઘટના સામે આવી છે જેમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક મહિના પહેલા એરિયાનાના મંગેતએ તેને એક પેટ લાવીને આપ્યો હતો અને એરિયા અને પેટે 5 મહિના પહેલા સગાઇ કરી હતી પરંતુ હવે એક ઘટના એવી બની છે જેમાં તેને સગાઇ તોડવાનો નિર્ણય કરી લીધો છે સગાઇ દરમ્યાન પેટે એરિયાને 93 હજાર ડોલરની એક વીતી ગિફ્ટ કરી હતી એ એરિયાના પરત કરવા માટે તૈયાર છે પરંતુ એ એનું પીગ્ગી આપવા માટે તૈયાર થતી નથી. કારણ કે તે તેમના આ પીગ્ગીને ખુબજ ચાહવા લાગી છે અને તેની સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે આ એક અજુગતી ઘટના હોવાનું જણાઈ રહ્યું છે.

(5:43 pm IST)