Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મરચામાં મંદીની શકયતા :નિકાસ માંગ ઠંડી અને ઉત્પાદન વધવાના અંદાજે ભાવ દબાશે

રાજકોટ તા:19 દેશમાં મરચાના ભાવમાં મંદીની શકયતા હોવાનું વેપારીઓ માની રહ્યાં છે આગામી માસમાં મરચાના ભાવમાં ઘટાડો થઇ શકે છે મરચાની નિકાસ માંગ ઠંડી છે બીજીતરફ ઉત્પાદનમાં વધારો થવાની ધારણાએ ભાવ દબાશે તેમ મનાય છે

  મરચાનું મધ્યપ્રદેશ સહીત મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ઉત્પાદન વધવાનો અંદાજ છે દેશમાં મરચાની નિકાસ વીતેલા વર્ષે વીકારમી ,44 લાખ ટન થઇ હતી જેમાં ચાલુ વર્ષે ઘટાડો થવાની શકયતા છે આમ વેપાર ઓછા થાય તેવા અંદાજ વચ્ચે ઉત્પાદન વધતા ભાવ સંકોચાશે તેમ મનાય છે

 

 

(4:55 pm IST)