Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સાંકેતિક ભાષાના અનુવાદમાં મદદ કરી શકે છે ગૂગલનું હાથ ટ્રેક કરવાવાળું એલ્ગોરિદમ

ગૂગલના એઆઇ લેબ્સના હાથ અને આંગળીઓના ટ્રેક કરવાવાળા નવા મશીન લર્નિગ એલ્ગોરિદમ રજુ કર્યુ છે. જેનાથી સાંકેતિક ભાષા (સાઇન લેંગ્વેજ) ના અનુવાદમાં મદદ મળી શકી છે.

આને પ્રશિક્ષિત કરવા માટે અલગ અલગ મુદાઓમાં હાથની  ૩૦૦૦૦ તસ્વીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શોધકર્તાઓએ જણાવ્યું કે  આ એલ્ગોરિદમ મોબાઇલ ફોન પર રિયલ ટાઇમમાં કામ કરે છે.

(11:52 pm IST)