Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ફેસબુક સીઇઓ માર્ક જકરબર્ગએ ટો-ઇન સર્ફિગનો કર્યો અભ્યાસઃ શેયર કરી તસ્વીર

         ફેસબુક સીઇઓ માર્ક જકરબર્ગએ હાલમાં જ હવાઇના કોવાઇ દ્વીપ પર  ટો-ઇન સર્ફીગનો અભ્યાસ કર્યો.

         એમણે તસ્વીર શેયર કરી ઇન્સ્ટાગ્રામ પર લખ્યું સૌથી બહેતરીનમાં એક સાથે નવા ખેલનો અભ્યાસ કરી રહ્યો છું.

         જકરબર્ગએ કાઇ લેની સાથે આનો અભ્યાસ કર્યો જે ર૦૧ર માં હવાઇ દ્વીપના ફાઇનલ્સ સપ પ્રોના વિજેતા હતા.

(11:04 pm IST)
  • શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે : રવિ શાસ્ત્રી શાસ્ત્રીએ કહ્યું, છેલ્લા બે વર્ષમાં અમે શકય એટલા મેકિસમમ યંગ પ્લેયર્સને ચોથા ક્રમે રમાડવા ઉપર ફોકસ કર્યુ હતું. શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે access_time 4:00 pm IST

  • પૂછ-રાવલકોટ બસ સેવા સ્થગિત ;ચાકન દા બાગ ક્રોસિંગ પાસે 65 ટ્રક ફસાયા :પાકિસ્તાન કબ્જાગ્રસ્ત અને જમ્મુ કશ્મીર વચ્ચે દોડતી બસ પૈગામ એ અમન સ્થગિત :પાકિસ્તાનના ચાકન દા બાગ ગ (જમ્મુ કાશ્મીર )થી રાવલ કોટ (પાક,કબ્જાગ્રસ્ત કાશ્મીર )વચ્ચે ચાલતી આ બસ ફરી ક્યારે શરૂ થશે તેની કોઈ જાણકારી આવી નથી access_time 1:00 am IST

  • સુપ્રિમ કોર્ટે રામજન્મભૂમિ - બાબરી મસ્જિદ જમીન વિવાદના ૮મા દિવસની સુનાવણી દરમિયાન રામલલ્લાના વકીલે પૂરાતત્વ વિભાગના રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અયોધ્યામાં મસ્જીદનું નિર્માણ કરવા માટે હિન્દુ મંદિર તોડી પડાયુ હતું : વરિષ્ઠ અધિવકતા સી.એસ.વૈદ્યનાથને કોર્ટમાં કહ્યું કે, પુરાતત્વ વિભાગના રિપોર્ટમાં મગર અને કાચબાની આકૃતિઓનો ઉલ્લેખ છે, જેનો મુસ્લિમ સંસ્કૃતિ સાથે કોઈ લેવા-દેવા નથી access_time 1:06 pm IST