Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

આદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ

સવાર સવારમાં એક કપ આદુંની ચા ફકત તમને રીફ્રેશ જ નથી કરતી પણ આમાં ઘપા રોગોને દુર કરવાના ગુણ રહેલ છે. આદુમાં એન્ટી હિસ્ટેમાઈન ગુણધર્મો રહેલ છે, જે શરદી, ઉધરસ અને ગળાની બળતરાને દુર કરે છે. આદુમાં રહેલ એન્ટી ઈન્ફલેમટોરી ગુણ માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે છે. ચાલો જાણીએ આના ગુણો.

 આદુના ઘણા તબીબી ફાયદાઓ છે. આ વિટામીન-એ, સી, ઈ અને બી કોમ્પલેક્ષનો એક શ્રેષ્ઠ ઉપાય છે. સાથે જ આમાં મેગ્રેશિયમ, ફોસ્ફરસ, લોહ, જસત, કેલ્શિયમ અને બિટા કેરો ટિન પર્યાપ્ત માત્રામાં હોય છે.

 જ્યારે આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ આદુની ચા પીવાથી મોશન  સિકનેસ

 આદુંમાં બળતરા ઓછી કકરવાનો ગુણ હોય છે, જેનાથી આ સાંધાની સમસ્યાનો સારો ઘરેલું ઉપાય બને છે.

 ભૂખ ન લાગતી હોય તો આદુની ચા છે અસરકારક. ઘણા લોકોને કઈ પણ જાતની બીમારી વગર ભુખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે. લોકોને આ સમસ્યા હોય તેમણે નિયમિત રીતે આદુવાળી ચા પીવાથી ભુખ ખુલે છે. આદુ વાળી ચા શરીરમાં પ્રવેશતાની સાથે જે પાચન ક્રિયા માટે નિયમિત રીતે એન્ઝાઈમ રિલીઝ કરે છે. જેનાથી ભુખ વધી જાય છે.

 આંદુની ચા માંથી મળતા વિટામીન, ખનીજો અને એમિનો એસિડ રકત પરિભ્રમણ બહેતર બનાવવા માટે મદદરૂપ થાય છે, જેથી કાર્ડીવાસકયુલરની તકલીફ (રકતવાહિની ની સમસ્યાઓ) ઓછી થવાની સંભાવના રહે છે. આનાથી હૃદય રોગનો હુમલો અને સ્ટ્રોક જોખમ પણ દુર થાય છે.

 જીંજર યુકત ચા પીવાથી તમારા શરીરમાં આખો દિવસ એનર્જી બની રહેશે.

(9:36 am IST)
  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST

  • ભરૂચ 108ની ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસુતિ કરાવી:મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો :108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતી વખતે માર્ગમાં જ પીડા થતા પ્રસુતિ કરાવવાની ફરજ પડી access_time 8:18 pm IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST