Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

વિડીયો ગેમના ચક્કરમાં અમેરિકામાં ભાઈએ બહેનની ગોળીમારી હત્યા કરી

નવી દિલ્હી: અમેરિકાના મિસિસિપી પ્રાતમાં એક નવ વર્ષના યુવકે પોતાની 13વર્ષની બહેનની ગોળીમારીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે.એક વિડીયો ગેમ કન્ટ્રોલરને લઈને માથાકૂટમાં એક ભાઈએ પોતાની સગી બહેનની હત્યા કરી દીધી હોવાનું સામે આવી રહ્યું છે.જયારે યુવતીએ પોતાના ભાઈને વિડીયોગેમ આપવાની ના કહી દેતા ઉશ્કેરાયેલા ભાઈએ બહેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી.અમેરિકામાં આ પ્રકારની ઘટના સામાન્ય બની ગઈ છે.

(8:03 pm IST)