Gujarati News

Gujarati News

તા. ૨૦ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર સુદ - ૩ મંગળવાર

એપ્રિલ ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ આ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત લગભગ તમામ કેટેગરીઓ બેથી પાંચ અઠવાડીયા આગળ વધવા પામેલ છે અને તેની સાથે રોજગાર આધારિત વિભાગની કેટેગરીઓમાં બીજી કેટેગરી એક અઠવાડીયુ જયારે ૩જી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ અચાનક તેર તેર મહિના જેટલી આગળ વધવા પામેલ છે આ વિભાગમાં ધાર્મિક વ્‍યકિતઓ તથા રોજગારી ઉત્‍પન્‍ન કરનાર રીજીઓનલ સેન્‍ટરની કેટેગરીઓમાં વીઝા મળવો હાલમાં અશકય છે જયારે ચોક્કસ વસાહતીઓ અને રોજગારી ઉત્‍પન્‍ન કરનાર નોન રીજીયોનલ સેન્‍ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે: access_time 9:49 pm IST

તા. ૧૯ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર સુદ - ૨ સોમવાર
તા. ૧૮ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર સુદ - ૧ રવિવાર
તા. ૧૭ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ વદ - અમાસ શનિવાર
તા. ૧૬ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ વદ - ૧૪ શુક્રવાર