Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

યૂકેની સૌથી ધનાઢય મહિલાએ ર૦૧૮ માં ખુદને આપ્‍યું રૂ. ૩૦૦૦ કરોડનું વેતન

        યુકેની સૌથી ધનાઢય મહિલાલ અને ગેંબલિંગ કંપની બેટ ૩૬પ ની સંસ્‍થાપક અને  કો-સીઇઓ ડેનિસ કોટસએ ર૦૧૮ માં વેતન અને લાભાંશના તોર પર રૂ. ૩૦૦૦ કરોડ લીધા હતા.

        આ કોઇ બ્રિટીશ કંપનીના માલિકને મળેલું સર્વાધિક વેતન છે. અને ર૦૧૭ માં ડેનિસનો રેકર્ડ રૂ. ર૪૬ર કરોડ વેતનથી વધારે છે. બેટ ૩૬પ મા ડેનિસની પ૦ ટકા ભાગીદારી છે.

(10:19 pm IST)