Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

શિયાળામાંલો આ ખાસ ખોરાક અને રહો સ્વસ્થ

શિયાળાના મૌસમ આરોગ્ય બનાવવા માટે બહુ જ મહત્વપૂર્ણ ગણાય છે. આ મૌસમમાં જેટલા ફળ અને શાકભાજી બજારમાં આવે છે. આ મૌસમમાં સ્વસ્થ રહેવું અને શરદીથી બચવા માટે ખાન-પાનના ૫ જરૂરી ટિપ્સ -બનાવે આરોગ્યને હેલ્દી

૧. આ મૌસમમાં શરદી-ખાંસી હોવાની શકયતા વધારે રહે છે. એમાં તમારા શરીરની રોગ-પ્રતિરોધક ક્ષમતાને વધારવા માટે એકસપર્ટ એમના ભોજનમાં નેચરલ એંટીઓકસીડેંટને શામેલ કરવાના ઉપાય આપે છે. ઠંડના મૌસમમાં તમારા ભોજનમાં આમળાને શામેલ કરો સીધા નહી ખાઈ શકતા તો મુરબ્બાના રીતે કે કઈ પણ રીતે દરેક દિવસ ખાવા-પીવામાં ઉપયોગ કરો.

૨. જો તમે ડાઈટ ચાર્ટના પાલન કરી રહ્યા છો તો આમળાના મુરબ્બા લેવાની જગ્યા કોઈ બીજા રૂપમાં લો. એની સાથે અજમો પણ શરીરને ગર્મી આપવાનો સારૂ સ્ત્રોત છે. એનાથી પણ તમે કોલ્ડ એંડ ફ્લૂથી બચાવ કરી શકો છો. ગોળ અને મધ પણ શિયાળાના દિવસોમાં સારૂ ગણાય છે.

૩. તલ કે ગોળના લાડું શિયાળાથી બચાવ માટે સારો ઉપાય ગણાય છે. ઠંડના મૌસમમાં સૂકા મેવા, બદામ વગેરેનો પણ સેવન પણ લાભદાયક હોય છે. એને પલાળી કે દૂધમાં મિકસ કરીને કે પછી સૂકા મેવાના પાવડર બનાવી લો અને એને દૂધમાં મિકસ કરી પ્રોટીન શેક જેવું બનાવી લો.

૪. પારંપરિક રીતે શિયાળા માટે મેવાના લાડુ બનાવાય છે. લોટ, ચણાના લોટ કે અડદ કે મગની દાળના લોટથી લાડુ બનાવાય છે. ગુજરાતમાં અડદની દાળના લોટથી બનેલા લાડુઓને અડદિયા કહેવાય છે જ્યારે પંજાબમાં એને દાળની પિન્નીના નામથી ઓળખાય છે.

૫. શિયાળામાં દેશી ઘીનો ઉપયોગ કરવું જોઈએ. જો તમે કોઈ ડાઈટ ચાર્ટને ફૉલો નથી કરી રહ્યા તો ઘી આ મૌસમમાં સારા રોગ પ્રતિરોધક ગણાય છે. જો તમે ખાંડ અને ઘી થી પરહેજ કરે છે. તો મૌસમી ફળના સેવન કરવું. તાજી શાકભાજી અને મૌસમના ફળો સાથે ગર્મ દૂધ પણ શિયાળા માટે સારૂ ગણાય છે.

(10:01 am IST)