Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

બ્રિટિશ-બેલ્જીયમની આ પાયલોટે એકલા આખી દુનિયાની ચક્કર લગાવવાની ઉડાન ભરી

નવી દિલ્હી :  સ્ત્રી કોઈપણ ક્ષેત્રે પાછળ નથી, જેનું ઉદાહરણ ઝારા છે. બ્રિટીશ-બેલ્જીયમની પાયલોટ ઝારા રદર ફોર્ડે એકલી આખી દુનિયાનું ચકકર લગાવનાર સૌથી ઓછી વયની મહિલા બનવાની મહત્વાકાંક્ષા સાથે બુધવારે ઉડાન ભરી હતી. તે પહેલા ઝારા કંઈક અંદાજમાં વિમાન સાથે ફોટો ખેંચાવતી નજરે પડી હતી. તે 2017માં શાઈસ્તા વેજ દ્વારા બનાવવામાં આવેલ વિશ્વ રેકોર્ડે તોડવા માંગે છે.

 

(5:10 pm IST)