Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

કઝાખસ્તાનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:કઝાખસ્તાનમાં સૌથી મોટા શહેર અલમાટીમાં રવિવારના રોજ મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે આંતરિક મંત્રાલયના પ્રતિનિધિએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમયાનુસાર ભૂકંપના ઝટકા 5 વાગ્યાને 7 મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા

(6:11 pm IST)