Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સૌથી વધારે લોકો સવારે 4 વાગે કેમ જન્મે છે? જાણો રસપ્રદ સર્વે

ઇંગ્લેન્ડમાં સૌથી વધારે બાળકો સવારે 4 વાગે જન્મે છે. ત્યાર બાદ 1 થી 7 વાગ્યા દરમિયાન જન્મતાં બાળકોની પણ મોટી સંખ્યા છે. આ વાત એક અભ્યાસમાં બહાર આવી છે. પ્રસવ-પીડા બાદ નોર્મલ થતી ડિલિવરી સામાન્ય રીતે મોડી રાત્રે થતી હોય છે. સીઝર ઓપરેશન દ્વારા મોટાભાગે બાળકોનો જન્મ અઠવાડિયાના ચાલુ દિવસોમાં થતો હોય છે. દાયણ કે ડૉક્ટરની સ્ટાફની સમસ્યા પણ એક કારણ હોઈ શકે છે.

(12:33 pm IST)