Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

માનવિય મદદ રોકી જિંદગીઓ ખતરામાં નાખી રહેલ વેનેજુએલા આર્મી : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે વેનેજુએલાની સેના માનવીય મદદ ને દેશમાં આવવાથી રોકી પોતાના ભવિષ્ય અને લોકોની જીંદગીઓને ખતરામાં નાખી રહી છે. વેનેજુએલાના વિપક્ષી નેતા હુઆન ગાયદોના અનુરોધ પર અમેરિકાએ ખાવાનું અને દવાઓ કોલંબિયા મોકલાવેલ પરંતુ એમને વેનેજુએલામાં દાખલ થવાથી રોકવામા આવે છે.

 

(10:44 pm IST)