Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પ્રિન્‍સ વિલિયમ અને એમના પત્‍ની કેટના વિમાનને પાકિસ્‍તાનમાં બે વખત ટાળવી પડી લેંડિગ

પાકિસ્‍તાનમાં ગુરૂવારના બ્રિટનના રાજકુમાર વિલીયમ અને એમના પત્‍ની કેટ મિડલટનના વિમાનને ખરાબ મોસમને કારણે બે વખત લેડીંગ ટાળવી પડી હતી.

તેઓ એ સમયે લાહોર કાર્યક્રમમાં ભાગ લઇ ઇસ્‍લામાબાદ જઇ રહ્યા હતા.  ણ્‍પણ આંધીને કારણે લેંડ ન થવા પર વિમાનને લાહોર લાવવુ પડેલ બંને પ દિવસની પાકીસ્‍તાનની યાત્રા પર છે.

(11:03 pm IST)