Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સ્પેન: હિંસક પ્રદર્શનમાં 46 પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત: 33ની ધરપકડ

નવી દિલ્હી: સ્પેનના મેડ્રિડમાં ત્રણ દિવસથી ચાલી રહેલ હિંસક પ્રદર્શમાં 46 પોલીસ કર્મીઓને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે તેમજ 33 પ્રદર્શનકારીઓ ધરપકડ કરવામાં આવી છે ગૃહ મંત્રાલય દ્વારા  આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

  આ પ્રદર્શન વર્ષ 2017માં કૈટલાન સ્વતંત્રતા જનમત સંગ્રહ માં નવ સ્વતંત્ર નેતાઓની મહત્વ ભૂમિકા હતી જેને સ્પેનિશ  સંવૈધાનિક ન્યાયાલયને ગેરકાનૂની જણાવવામાં આવી હતી જેના પછી  તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા પ્રદર્શનકારીઓએ આ નિર્ણયની વિરુદ્ધ રસ્તા પર પ્રદર્શન કર્યું હતું।

(6:35 pm IST)