Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

સીરિયાઈ વાયુ રક્ષા પ્રણાલીએ ઇઝરાયલી હુમલો રોકી દીધો

નવી દિલ્હી: સીરિયાઈ વાયુ રક્ષા પ્રણાલીએ ઇઝરાયલની તરફથી આવનાર ચમકદાર વસ્તુઓને  વચમાંજ રોકી દીધી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હજુ સુધી આ વસ્તુના પ્રકૃતિની વિષે જાણકારી મળી રહી નથી. સીરિયાઈ વાયુ સેનાએ આ હુમલાને રોકી દીધો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:25 pm IST)