Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ઈન્ટરનેટ પર છવાઈ જનાર બિલાડીનું મોત

નવી દિલ્હી: ઈન્ટરનેટ પર સનસની મચાવનાર બિલાડી ગ્રમ્પી કૈટ 14 મેં ના રોજ સાત વર્ષની વયે મોતને ભેટી છે બિલાડીના માલિક  દ્વારા તેમની ફોટો ટવીટરના માધ્યમદ્વારા શેર કરવામાં આવી છે. અને જણાવ્યું છે કે અમે અમારી પ્યારી ગ્રેસીના નિધનથી ખુબજ દુઃખ અનુભવીએ છીએ. ઘણાબધા મશહૂર કલાકારો સાથે પણ તેના ફોટા જોવા મળી રહ્યા છે.

(6:23 pm IST)