Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સમુદ્રની દેવીએ મને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા કહ્યું: તાઇવાનના સૌથી ધનાઢય વ્યકિત

તાઇવાનના  સૌથી વધારે ધનાઢય વ્યકિત ટેરી ગોઉએ બુધવારના જણાવ્યું કે સમુદ્રની દેવીના કહેવા પર એમણે ર૦ર૦ મા પ્રસ્તાવિત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ૭.૮ અબજ ડોલરની સંપત્તિના માલીક ૬૮ વર્ષના ટેરી ગોઉ વિશ્વની સૌથી મોટી આઇફોન એસેમ્બલ કરનારી કંપની ફોકસકોનના સંસ્થાપક અને ચેરમેન છે.

(12:00 am IST)
  • તમિલનાડુનાં ચેન્નઇમાં બત નંબર 27 પર મક્કલ નિધિ મય્યમ ચીફ કમલ હસન દીકરી શ્રુતિ હસન સાથે મતદાન કરવા લાઇનમાં ઉભા access_time 11:44 am IST

  • કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આપ્યું બહુ મોટું નિવેદન : કહ્યું કે બાલકોટ એર સ્ટ્રાઈકમાં કોઈ પાકિસ્તાની આર્મી કે સ્થાનિકોના મોત થયા નથી. access_time 2:09 am IST

  • ૨૦૧૯ની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રથમ સભા સાણંદમાં : કોંગ્રેસની સભામાં બાપુ હાજર રહેવાથી રાજકારણમાં અનેક તર્ક - વિર્તકો : રાજયમાં કોંગ્રેસ અને એનસીપીનું નથી થયું ગઠબંધન : અમિતભાઈ શાહ સામે શંકરસિંહ કરશે પ્રચાર access_time 3:29 pm IST