Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સિરી, એલેકસાથી મુકાબલા માટે પોતાના વોયસ આસીસ્ટન્ટ પર કામ કરી રહી ફેસબુક

 એપ્પલ સિરી અને એમેજોન એલેકસા જેવા મૌજુદા વોયસ આસિસ્ટંટ થી પ્રતિદ્વંદીતા માટે ફેસબુક પોતાના એઆઇ બેસ્ડ વોયસ પર કામ કરી રહી છે.  ફેસબુકના જણાવ્યા પ્રમાણે કંપનીનુ  લક્ષ્ય બધી ઓગ્મેંટેડ / વર્ચુયલ રિએલીટી પ્રોડકટ પર કામ કરવાવાળા અસિસ્ટેંટ બનાવવાના છે. ફેસબુકએ મેસેન્જર પર ર૦૧પ  મા  એમ અસિસ્ટેંટ લોન્ચ કર્યુ હતુ.  જેને ર૦૧૮ મા હટાવી લીધેલ.

(10:45 pm IST)