Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

નાઇજીરિયામાં હુમલામાં બોકો હરામના 50થી વધુ સભ્યોના મોત

નવી દિલ્હી: ઉત્તરપૂર્વી નાઇજીરિયામાં એક બહુરાષ્ટ્રીય બળ પર થયેલ હુમલામાં જવાબી કાર્યવાહીમાં બોકો હરામના 50થી વધુ સભ્યોને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે સેનાના પ્રવક્તા દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં ચાડ કૈમરૂન નાઈજર અને નાઈજિરિયાના જવાનો હાજર રહ્યા હતા.આ ઘટનામાં 11 જેટલા સૈનિકોને પણ ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:51 pm IST)
  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • રાહુલ ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર હિમાચલ પ્રદેશના ભાજપ અધ્યક્ષને ચૂંટણી પંચે નોટિસ ફટકારી :ચૂંટણી આયોગે હિમાચલ પ્રદેશના ભાજપ અધ્યક્ષને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે નોટિસ આપી access_time 1:28 am IST

  • મતદારો નિરુત્સાહ રહ્યા : લોકસભાની ચૂંટણીના બીજા ફેઝમાં મતદાન, 2014 કરતા થોડું ઓછું રહ્યું : ઓરિસ્સામાં -14.48%, તામિલનાડુમાં -8.73%, પુન્ડુચેરીમાં -6.63%, જમ્મુ એન્ડ કશ્મીરમાં -5.13%, પશ્ચિમ બંગાળમાં -5.13%,આસામમાં -2.42%, મહારાષ્ટ્રમાં -1.69%, છત્તીસગઢહમાં -1.62%, કર્ણાટકમાં -0.63%, બિહારમાં -0.09%, ઉત્તર પ્રદેશમાં +0.3% અને મણિપુરમાં +1.23% મતદાનની ટકાવારી રહી access_time 2:10 am IST