Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

બિલાડીને ઘરમાં રાખવું લાભદાયક છે

નવી દિલ્હી: પાલતુ બિલાડીઓને લઈને થયેલ એક સંશોધનમાં જાણવામાં આવી રહ્યું છે કે બિલાડીઓને ઘરમાં રાખવાની નિશ્ચિત રૂપથી સારું રહે છે રોયલ સોસાયટી જનરલ બાયોલિજી લેટર્સમાં વૈજ્ઞાનિકોએ જણવ્યું છે કે ઘરની અડનર બિલાડીઓને રાખવાનું ખુબજ સારું રહે છે  બહારની બિલાડીઓ કરતા ઘરમાં રહેતી બિલાડીઓમાં રોગાણુઓ તેમજ પરજીવીથી સંક્રમિત થવાની આશંકા વધારે હોય છે.  

(6:46 pm IST)
  • અમેઝોન તેનું ચીનમાં ઓનલાઇન વેચાણનું ક્ષેત્ર બંધ કરી ભારત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત access_time 3:46 pm IST

  • છત્તીસગઢનાં રાજનાંદગામનાં બૂથ નંબર 76 પર દુલ્હને મતદાન કર્યું access_time 11:45 am IST

  • રાહુલ ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર હિમાચલ પ્રદેશના ભાજપ અધ્યક્ષને ચૂંટણી પંચે નોટિસ ફટકારી :ચૂંટણી આયોગે હિમાચલ પ્રદેશના ભાજપ અધ્યક્ષને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે નોટિસ આપી access_time 1:28 am IST