Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

મેક્સિકોના એક બારને નિશાન બનાવીને બંદૂકધારીઓનો હુમલો: પાંચ લોકોની ગોળી મારીને હત્યા

નવી દિલ્હી: મૈક્સિકોના દક્ષિણપૂર્વી વિસ્તારમાં એક બારમા બંદૂકધારીઓએ પાંચ લોકોની ગોળીમારીને હત્યા કરી દીધી છે. અધિકારીઓદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના રાત્રીના સમયે બની હતી જેમાં  લોકો જશ્ન મનાવી રહ્યા હતા ત્યારે એક બારને નિશાન બનાવીને બંદૂકધારીઓએ પાંચ લોકો પર ગોળીબારી  કરીને તેમની હત્યા કરી દીધી હતી

(6:06 pm IST)
  • રાજકોટના કોંગી કોર્પોરેટરો સાથે મિટીંગ શરૂ : રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરો અમદાવાદ પહોંચ્યાઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂને ફરી સક્રિય કરવા કોંગી નેતાગીરી સમક્ષ જોરદાર માગણીઃ પ્રદેશ કોંગી પ્રમુખ શ્રીઅમિત ચાવડા સાથે બેઠક શરૂ access_time 4:38 pm IST

  • નાણામંત્રી હજુ ચોથો બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા : અર્થતંત્રને દોડતું કરવા નાણામંત્રી સીતારામન વધુ એક બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા છેઃ પ્રસ્તાવને મંજૂરીની જોવાતી રાહઃ આ રાહત લીકવીડીટી વધારવા તથા નિવેશમાં વેગ લાવવા માટે હશેઃ ઓટો સેકટરમાં સ્ક્રેપેજ સ્કીમ પણ લવાશે access_time 4:23 pm IST

  • નરેન્દ્રભાઇએ ૫૫ મહિનામાં ૯૨ રાષ્ટ્રોની મુલાકાત લીધીઃ ટ્રાવેલીંગ ખર્ચ ૨૦૨૧ કરોડ ... access_time 1:21 pm IST