Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

દ.કોરીયા રાષ્‍ટ્રપતિ મૂન નો મુખ્‍ય એજન્‍ડા પરમાણુ નીશસ્‍‌ત્રીકરણ

દક્ષિણ કોરીયાના રાષ્‍ટ્રપતિ મૂન જે ઇન અને ઉત્તર કોરીયાઇ નેતા કિમ-જોંગ ઉન ની વચ્‍ચે આ સપ્તાહ દરમ્‍યાન પ્‍યોગયાંગ માં મળનારી બેઠકમાં પરમાણુ નીશસ્‍ત્રીકરણ મુખ્‍ય મુદો રહેશે. મૂન ના કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્‍યુ કે અમે ઉતર કોરીયા પર પરમાણુ નીશસ્‍ત્રીકરણ માં ઝડપ લાવવાનું દબાણ કરીશુ પ્રયત્‍ન કરીશું કે અમેરીકા અને ઉતર કોરીયા વચ્‍ચે શાંતિપૂર્ણ સંબંધો માટે ગંભીરતાપૂર્વક વાતચીત શરૂ થાય.

(12:08 am IST)