Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઇન્ટેલિન્જન્ટ રોબોટ્સ કદી ના જોયેલી વસ્તુઓ ઓળખી જશે

 

વિજ્ઞાનીઓએ એક એડ્વાન્સ્ડ કમ્પ્યૂટર વિઝન વિકસાવ્યું છે, જેના દ્વારા રોબોટની કોઇ પણ વસ્તુને સમજવાની અને ટાસ્કને અંજામ આપવાની ક્ષમતા વધી જશે. જેનાથી ભવિષ્યના રોબોટ વસ્તુઓને પણ સમજીને ઓળખી શકશે, જે તેમણે પહેલાં ક્યારેય જોઇ હોય. રોબોટ રેન્ડમલી કોઇપણ ટાસ્કને પૂરું કરવામાં સક્ષમ હશે. રોબોટને મેસેચ્યુસેટ્સ િન્સ્ટટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ બનાવ્યા છે.

(9:15 pm IST)