Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મ્યાંમારની જેલમાંથી ડઝનો કેદી છૂમંતર

નવી દિલ્હી: રવિવારના રોજ મ્યાંમારની એક જેલમાં ડઝનો કેદીઓ ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે જેલમાં કેદીઓએ ડિલિવરી ટ્રકને પોતાના  કબ્જામાં લીધો છે ટ્રકની મદદના કારણે 40થી વધુ કેદીઓ ગેઇટ તોડીને ભાગી ગયા હતા મ્યાંમાર પોલીસે ફરાર કેદીઓની તપાસ શરૂ કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.ફરાર થયેલ 41 કેદીઓમાં 3ની ધરપકડ કરવામાં આવી રહી છે.આ ઘટના રવિવારના સવારના રોજ બની છે.

(5:31 pm IST)