Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

આ છે દુનિયાની સૌથી આમિર ફેમેલી: દર કલાકે 28 કરોડની કમાણી કરે છે

નવી દિલ્હી: રિલાયસ ઇન્ડસ્ટ્રીના ચેયરમૈન તેમજ પ્રબંધક નિર્દેશક મુકેશ અંબાણી માત્ર ભારતમાંજ નહીં પરંતુ એશિયામાં પણ સૌથી આમિર વ્યક્તિ છે. અને અંબાણી પરિવાર વર્લ્ડ રીચેસ્ટ ફેમેલી 2019માં નવમા ક્રમે છે આ જાણીને સહુ કોઈને અચરજ લાગશે કે તે નવમા ક્રમે છે તો પ્રથમ ક્રમે કોણ હશે. આ લિસ્ટમાં સૌથી ઉપર છે સુપર માર્કેટ વોલમાર્ટને ચલાવનાર પરિવાર જેમની એક કલાકની કમાણી 28 કરોડ રૂપિયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:56 pm IST)